તમારુ મતદાન મથક શોધો


  1. પછી જીલ્લા નાં બોક્ષમાં તમારો જીલ્લો પસંદ કરો.
  2. પછી તમારે જે તાલુકામાં ચૂંટણી ફરજ પર જવાનું છે તે તાલુકો પસંદ કરો.
  3. ત્યારબાદ Booth Level Officers List  પર ક્લિક કરી Generate Report પર ક્લિક કરવુ. આમ કરવાથી ગામનું લીસ્ટ ખુલસે.
  4. હવે તમારા ચૂંટણી ઓર્ડર માં લખેલો કોડ જુઓ.

  • તે આ ફોર્મેટ માં હશે. 04/025/092 તેમાં 04 એ જિલ્લાનો કોડ છે. 04 - મહેસાણા ,25 એ તાલુકાનો કોડ છે. 025 – મહેસાણા  અને ૦072 એ ગામનો કોડ છે.
  1. તમારા કોડ માંથી પાછળનો ગામનો કોડ જોઈ યાદીમાં જુઓ કે ૦૧૬૪ માં કયું ગામ છે.

Comments

Popular Posts