મિત્રો, આજના સમયમા સરકારી નોકરી મેળવવી એ દરેક ઉમેદવાર અને તેમની ફેમીલીની અંતર્મનની ઇચ્છા હોય છે. આવી નોકરી મેળવવા ઘણા જ બલિદાન આપતા હોય છે. એમાયે જ્યારે આટલી બધી જગ્યાઓ માટેની જાહેરાત આવે ત્યારે એક જ લક્ષ - પક્ષીની આંખ - રાખી મહેનત કરશો તો જરૂર સફળ થશો.
BEST OF LUCK !!!!
GPSC દ્વારા વિવિધ પદ માટે આવેલ જાહેરાત માટે ક્લિક કરો.
TO APPLY ONLINE FOR ABOVE MENTIONED POSTS. IT WILL START FROM 29/11/2025 01;00 pm ONWORD PLEASE CLICK HERE.